GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ઝાલણસર ગામે જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૩૮ ના મુદામાલ સાથે ઝડપી લેતી જૂનાગઢ તાલુકા પોલીસ

ઝાલણસર ગામે જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૩૮ ના મુદામાલ સાથે ઝડપી લેતી જૂનાગઢ તાલુકા પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ઝાલણસર ગામે જાહેરમાં જુગાર
રમતા ૪ શખ્સોને રૂ. ૩૮,૧૬૦/- ના મુદામાલ સાથે તાલુકા પોલીસે દબોચી લીધા
આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઝાલણસર ગામે જાહેરમાં જુગાર રમતા ફારૂકશા કાદરશાભાઈ શાહમદાર, જયેશભાઈ કાંતિભાઈ જોટંગીયા, જીતુભાઈ બાવનભાઈ વીરડીયા અને વિજયભાઈ ધીરૂભાઈ બામરોલીયા રહે.તમામ ઝાલણસરવાળાઓને તીનપતી સાથે રોન નામનો
જુગાર રમતા રોકડા રૂા.૧૮૧૬૦, ૪ મોબાઈલ સહિત કુલ રૂ. ૩૮,૧૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button