BANASKANTHAGUJARATPALANPUR
તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં ભુતેડી પ્રાથમિક શાળાના ત્રણ બાળકો પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા

11 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તા.10 ઓગસ્ટ 23 ના રોજ પાલનપુર બી.આર.સી.ભવન ખાતે યોજાયેલ કલા મહોત્સવમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભુતેડી શાળાના છ બાળકોએ ભાગ લીધો હતો.જેમાંથી તન્વી પ્રવીણભાઈ ભુતડીયા વાર્તા કથન માં તાલુકામાં પ્રથમ નંબરે,નકુલ પરસોત્તમભાઇ ભુવાતર વાદનમાં દ્વિતીય નંબરે અને વરશીલા શૈલેષપુરી બાવા વાર્તા કથનમાં ત્રીજા નંબરે વિજેતા બન્યા હતા.તમામ બાળકોને બી.આર.સી.કૉ., સી.આર.સી.કૉ અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]





