DAHOD
દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા 74 માં પ્રજાસત્તાક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી

તા.27.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા 74 માં પ્રજાસત્તાક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી
સંસ્થાના ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રસંગોચિત ઉદબોદન કર્યું આ પ્રસંગે સંસ્થાના વોઇસ ચેરમેન ડો બી એસ અગ્રવાલ ,મંત્રી જવાહરભાઈ શાહ ,સહમંત્રી સાબીરભાઈ શેખ કારોબારી સભ્યશ્રી ગટેશભાઈ ક્ષોત્રિય , ડો મહેન્દ્ર મહેતા, સુરેશભાઈ રામચંદાની તેમજ એક્ટિવિટી સભ્યો સકીનાબેન, નરેશભાઈ ચાવડા તેમજ બ્લડ બેન્ક નો સ્ટાફ તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]