GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નિવાસી સ્વ.મયાબા ચંદુભા રાણા દુઃખદ અવસાન -બેસણું

મોરબી નિવાસી સ્વ.મયાબા ચંદુભા રાણા દુઃખદ અવસાન -બેસણું

મૂળ ગામ પેઢડા ,હાલ મોરબી નિવાસી ચંદુભા અનોપસિંહ રાણાના ધર્મ પત્ની, પ્રમોદસિંહ રાણાના માતૃશ્રી મયાબા ચંદુભા રાણા ઉંમર વર્ષ 90
તારીખ 17/04/24 બુધવાર (ચૈત્ર સુદ નોમ-રામ નવમી)ના કૈલાશધામ પામ્યા છે.
સદગતનું બેસણું તા.20-04-24 શનિવારના રોજ સાંજે 4 થી 6 દરમિયાન , રામેશ્વર મંદિર હાઉસીંગ બોર્ડ મોરબી 2 ખાતે રાખવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button