MORBIMORBI CITY / TALUKO

મોરબી સિરામિક ઉદ્યોગની પાવર કોચ નીચી લાવવા માટે સોલાર પ્રોજેક્ટ NOC ઇસ્યુ..

મોરબી સિરામિક ઉદ્યોગની પાવર કોચ નીચ લાવવા માટે સોલાર પ્રોજેક્ટ NOC ઇસ્યુ..

મોરબી સીરીમીક ઉઘોઁગમા પીજીવીસીએલનો પાવર વપરાશ મોટા પ્રમાણમા વપરાતો હોય છે જેની સામે આપણા ડાયરેક્ટ હરીફો ચાઈનાની ઉન્ડસ્ટ્રીઝને તેમની સરકાર દૃારા સપ્લાય થતો પાવરનો દર આપણા કરતા નીચો હોવાથી ચાઈના સામે હરિફાઈની દુનીયામા ટકી રહેવા માટે સીરીમીક ઉઘોઁગકારો તેમની પ્રોડક્શન કોસ્ટને નીચી લાવીને ચાઈના સામે વિશ્ર્વના માકેઁટમા ટકી રહેવા તમામ પ્રયત્નો કરતી હોય છે જેમા પાવર કોસ્ટ નીચી લાવવા માટે વિંગમીલ અને સોલાર પ્રોજેક્ટ પણ સીરામીક ઉઘોઁગકારો દૃારા સ્થાપવામા આવતા હોય છે જે પૈકી મોરબી સીરામીકની તેમજ અન્ય કંપનીઓએ અમરેલી જીલ્લામા વિંગમીલ સ્થાપવા માટે તેમજ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ કરીને તેમના પ્રોજેક્ટમા આગળ વઘેલ પરંતુ તે માટે ફોરેસ્ટ ડીપાટઁમેન્ટનુ NOC લેવાનુ રહેતુ હોય છે જે બે ત્રણ મહિનાથી NOC આપતા ના હોવાથી મોરબી સીરામીક એસોસીએસન દ્વારા સાસંદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબને રજુઆત કરતા તેઓએ ત્વરિત ફોરેસ્ટ ડીપાટઁમેન્ટમા ફોન કરીને NOC બાબતે સ્પષ્ટ સુચના આપતા તુરંત જ ફોરેસ્ટ ડીપાટઁમેન્ટ દૃારા NOC ઈશ્યુ કરી આપેલ આ તકે મોરબી સીરામીક એસોસીએસન સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

[wptube id="1252022"]
Back to top button