KUTCHMANDAVI

માંડવી તાલુકાના નાની વિરાણી ગામમાં માગશર સુદ પૂનમ મંગળવાર ના દિવસે મહેશ્વરી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરની સ્થાપના કરતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે સમાજના આગેવાનો ની ઉપસ્થિતિ માં મંદિરની સ્થાપના કરવા આવી

૨૬-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના નાની વિરાણી ગામમાં તા-૨૬-૧૨-૨૦૨૩.મંગવારને માગશર સુદ પુનમ ના દિવસે વિરાણી નાની ગામના મફતનગર મધ્યે માં ચામુંડા માતાજી નાં મંદિર ની સ્થાપના આજ રોજ કરતાં સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ની ઉપસ્થિતિ માં ચામુંડા માતાજીના મંદિર ની સ્થાપના કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે ઉપસ્થિત એવાં જીલ્લા પંચાયત ન્યાય સમિતિ નાં માંજી ચેરમેન શ્રી કેશવજીભાઈ રોશીયા,ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર,તા.પં.માજી પ્રમુખ નિલેશ મહેશ્વરી,તા.પં.ન્યાય સમિતિ નાં ચેરમેન કાન્તાબેન સીરોખા,તા.પં.ન્યા.સ.માજી ચેરમેન.ઝવેરબેન ચાવડા, વિરાણી નાની સરપંચ શ્રી લાલજીભાઈ મહેશ્વરી,બી.જે.પી અનુ જાતિ મોરચાના પ્રમુખ શ્રી જગદીશભાઈ મહેશ્વરી,ગોવિંદભાઈ ચાવડા, રમેશ પાયણ,ગોપાલભાઈ પાયણ,નારાણભાઈ, બાલારામ ભાઈ,પચાણભાઈ, વેલજીભાઈ, દેવશીભાઇ,વેરશીભાઈ, હરીલાલ પાયણ, રતીલાલ ગરવા,વગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને આ માતાજી નાં મંદિર ની સ્થાપના નાં શુભ કાર્ય કરવામાં માટે ખડેપગે ઉભા રહેલા એવાં ગોવિંદભાઈ ચાવડા અને રમેશ પાયણ નુ સમાજ વતી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને મા ચામુંડા માતાજીના મંદિર ની સ્થાપના કરવા સહ ભાગી રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button