રાજ્યકક્ષાના આપતિ વ્યવસ્થાપન સાહિત્ય નિર્માણ માટે ત્રણ દિવસીય વર્કશોપ યોજાયો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ખાતે એન.આઇ.એલ.પી અંતર્ગત રાજ્યકક્ષાના આપતિ વ્યવસ્થાપન સાહિત્ય નિર્માણ માટે ત્રણ દિવસીય વર્કશોપ યોજાઈ ગયો. દેવભુમી દ્વારકા અને જામનગરના દીપક પાગડા, નકુમ વિમલ, ચિરાગ સચાણીયા, ધર્મેશ લીયા, ભાવેશ મહેતા, રાજેશભાઇ બારોટ, હેતલબેન નિમાવત, ધીરેન પાટડીયા, નીરજ ભટ્ટ વિશાલ પંડ્યા, દીપ્તિ સાંકડેચા, પૌલોમી વ્યાસ, નરેશ સખીયા રમેશ ધમસાણીયા, મહેન્દ્ર મુંગરા, પંડ્યા પિયુષ, રાધિકા ધામેચા, પૂજા જોશી, રસુલ એરંડિયા, બિંદુ મહેતા, દિનેશ પીપરોતર રવિ નડીયાપરા, સુરેન્દ્ર સોલંકી, અજીત સરવૈયા, રવિ વાડોલીયા, જયંતિ નકુમ, હાર્દિક વ્યાસ, વિશ્વાસ ઉપાધ્યાય, વિશાલ પટેલ, બિંદુ મહેતા, દિનેશ પીપરોતર, રવિ નડીયાપરા, સુરેન્દ્ર સોલંકી, અજીત સરવૈયા વિષય નિષ્ણાંત ૪૧ શિક્ષકોએ આપતિ વ્યવસ્થાપન સાહિત્ય નિર્માણ કર્યુ હતુ. સાહિત્ય નિર્માણની પાયાની માહિતી અને ઉંડાણપૂર્વક સમજ વ્યાખ્યાતા, ડો. સુરભિબેન દવેએ આપી હતી. વર્ગ સંચાલક તરીકે વ્યાખ્યાતા એસ.જે.ચિકાણી એ સેવા આપી હતી. ડાયટ પ્રાચાર્ય એમ.ડી.બગડાએ પ્રાંસગિક ઉદબોધન અને વર્કશોપમાં ઉપસ્થિત તમામને ધન્યવાદ આપ્યા હતાં.










