SINOR
મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે,શ્રી ખોડલધામ સમિતિ શિનોર ધ્વારા મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજાયો

સદ્જયોતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ, મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે,શ્રી ખોડલધામ સમિતિ શિનોર ધ્વારા, ખોડલધામ ટ્રસ્ટ ના નરેશભાઈ પટેલ ના જન્મદિન ને મનાવતા, મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.. મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પ માટે વડોદરા થી આવી પહોંચેલી,ઇન્દુ બ્લ્ડ બેંક ની ટીમ ની ઉપસ્થિતિ વચ્ચે દિપ પ્રાગટય કરી આ કેમ્પને,ખુલ્લો મુકાતાં, વરસાદી વાતાવરણ વચ્ચે,કેમ્પના અંત સુધીમાં ૩૫ થી વધુ રક્તદાતા યુવાનોએ રક્તદાન કરી, જીવન દાતા બનવામાં સહભાગી થયા હતા..
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]