BHUJGUJARATKUTCH

અનુસ્નાતક મા અભ્યાસ કરતી દિકરીઓ ને પ્રોત્સાહન મળે એવા ઉદ્દેશ સાથે કચ્છ યુનિવર્સિટી માં અનુસ્નાતક મા અભ્યાસ કરતી દીકરીઓને કોઈ તકલીફ ના પડે તે માટે નું કાર્યક્રમ યોજાયો.

૧૧-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- અનુસ્નાતક મા અભ્યાસ કરતી દિકરીઓ ને પ્રોત્સાહન મળે એવા ઉદ્દેશ સાથે કચ્છ યુનિવર્સિટી માં અનુસ્નાતક મા અભ્યાસ કરતી દીકરીઓને કોઈ તકલીફ ના પડે માનસિક ડિપ્રેશનમાં ન આવે તે માટે ઈનર વ્હીલ ક્લબ ભુજ કેપિટલ અને આત્મહત્યા અટકાવ ફોરમ સંસ્થા દ્વારા કચ્છ કચ્છ યુનિવર્સિટીના અનુસ્નાતક અભ્યાસમાં જોડાયેલ અને હોસ્ટેલમાં રહેતી દીકરીઓને ચિંતા અને હતાશા દૂર થાય તે માટે નો એક કાર્યક્રમ યુનિવર્સિટી પ્રાંગણમાં કરવામાં આવ્યો તે માટે તે માટે કચ્છના મનોચિકિત્સક ડોક્ટર દેવ જ્યોતિ શર્માના માર્ગદર્શન સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય ઈનર વ્હીલ કલબ ભુજ કેપિટલ ના પ્રમુખ ડિમ્પલબેન દોશી અને સેક્રેટરી ડિમ્પલબેન છાયા અને પ્રોજેક્ટ ચેરમેન વિમલાબેન મહેશ્વરી તેમજ કચ્છ સ્યુંસાઇડ પ્રેવેન્સન ફોરમ ના ડો સુરેશ પટેલ, જયંતિ વાઘેલા, અને સુનિલ મહેશ્વરી તેમજ હોસ્ટેલ વિભાગ ના વોર્ડન પાયલ બેન આહિર , વિમલા બેન મહેશ્વરી એ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં સહયોગ આપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button