BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે આઈ‌.સી.સી બેન્ક (ICICI  Bank)  દ્વારા  રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું 

પાલનપુર ખાતે આઈ‌.સી.સી બેન્ક (ICICI  Bank)  દ્વારા  રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન. પી .પટેલ આર્ટસ અને એસ.એ .પટેલ કોમર્સ કોલેજમાં અભ્યાસકીય પ્રવૃતિઓની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા રોજગારી મળી રહે તે હેતુથી તારીખ 21/0 6/ 23 બુધવારના રોજ જ્ઞાનધારા અંતર્ગત રોજગારી મેળાનું (JOB FAIR) આયોજન કરવામાં આવ્યું. જેમાં ICICI બેંકના IFBI senior recuiter સોનુ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને બેન્કિંગ માહિતી પૂરી પાડી ઇન્ટરવ્યૂ લીધા જેમાં કોલેજના સેમ- 6 ના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં મૌખિક અને લેખિત બે વિભાગમાં પરીક્ષા લેવાઈ જેમાં કોલેજના 18 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડો. મનિષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારા ના કન્વીનર પ્રો. ખુશ્બુબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button