
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મજ્યંતિની ઉજવણી કરાઈ

મેઘરજ તાલુકાની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મજ્યંતિની ઉજવણી કરાઈ હતી જેમાં શાળામાં સૌ પ્રથમ પ્રાર્થના સભા ખંડમાં દરેક વિધાર્થીઓ એ પ્રાર્થના કરી હતી અને ત્યાર પછી શાળાના શિક્ષકઓ દ્વારા સ્વામી વિવેકાનંદ વિશે ખાસ તેમના જીવન ચરિત્ર પર માહીતી આપવા આવી હતી પછી શાળા પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદ ના ફોટાને સુતર ની આંટી પહેરાવી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
[wptube id="1252022"]









