
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-07 મે :- ભુજ તાલુકાના સુખપર ખાતે દિવ્યાંગ મતદાતા વિજયાબેન વાઘાણીએ મતદાન કરીને ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે ઊભી કરવામાં આવેલી અલાયદી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો. વિજયાબેન વાઘાણીએ મતદાન કરીને કચ્છ જિલ્લાના તમામ દિવ્યાંગ, યુવા તેમજ અન્ય મતદારોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

[wptube id="1252022"]









