
તા.૭.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હિન્દુ ધર્મ નાં પાવન પર્વ એવા ધુળેટી તેમજ મુસ્લિમોના પવિત્ર તેહવાર શબે-બરાત ની ઉજવણી નાં પાવન પર્વને લઇ આજે હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ કે. એ.ચૌધરી ની આગેવાનીમાં હાલોલ ટાઉન પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ જવાનોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ યોજી પોલીસનું શક્તિનું પ્રદર્શન યોજી નગર ખાતે કાયદો વ્યવસ્થા સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

[wptube id="1252022"]









