DAHOD

દાહોદ શહેરમાં વ્યાજ ખોરોથી ગરીબ લોકોને બચાવવા દાહોદ રૂલર પોલીસે દાહોદ ASPની અધ્યક્ષતામાં લોકદરબાર કર્યો

તા.19.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ શહેરમાં વ્યાજ ખોરોથી ગરીબ લોકોને બચાવવા દાહોદ રૂલર પોલીસે દાહોદ ASPની અધ્યક્ષતામાં લોકદરબાર યોજયો મોટી સંખ્યામા દાહોદ તાલુકાના અગ્નિણીઓ ઉપસ્થિત

દાહોદ રુલર પોલીસ દ્વારા દાહોદ તાલુકા રાબડાલ ગામના ચામુંડા મંદિર ખાતે લોક દરબાર યોજ્યું આ લોક દરબારમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિસોરી. ગરબાડા ઘારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર. તાલુકા પ્રમુખ વિજય ભાઈ રૂમાલ ભાઈ પરમાર. જિલ્લા સભ્ય નીરજ ભાઈ મેળા. તાલુકા સંગઠન પ્રમુખ મુકેશભાઈ ખચ્ચડ તેમજ દાહોદ તાલુકાના ગામોના સરપંચો તેમજ ગામના આગેવાનો અને ગ્રામ જનો મોટી સઁખ્યામાં ઉપસ્થિત રહ્યા આ લોક દરબારમાં વ્યાજ ખોરોથી કેવી રીતે બચી શકાય તે માટે લોકદરબારમાં ચર્ચાઓ કરવામાં આવી હતી અને કેટલાક અંશે આ લોક દરબાર સફળ પણ નીવડ્યું હતું અનેઆ લોક દરબારમાં જરૂરિયાત મંદોને કોની પાસેથી વ્યાજે રૂપિયા લેવા , કેટલા ઇન્ટરેસ્ટ રેટ ઉપર લેવા અને જો કોઈ ધમકાવે કે ડરાવે તો શું કરવું આ તમામ માહિતી દાહોદ ASP જગદીશ બાંગરવાએ આપી હતી અને કોઈ પાસેથી વ્યાજે રૂપિયા લેવા જોઈએ અને તેના માટે કંઈ કાર્યવાહી કરવી પડે છે કયા પેપર ઉપલબ્ધ કરવવાપડે છે આ તમામ માહિતી દાહોદના ધારાસભ્ય કનયા લાલ કિશોરી લોકોને આપી હતી અને કહ્યું હતું કે યોગ્ય અને માન્ય સંસ્થાઓ અને બેન્કો પાસે થી નાણાં ઉધાર લેવા જોઈએ જેથી પાછળથી આપને કોઈ તકલીફ ના પડે .પોલીસ આપની સાથે છે અને રહશે એટલે ડરવાની પણ કોઈ પણ જરૂરત નથી

[wptube id="1252022"]
Back to top button