
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ કોલેજમાં પરણવા નીકળેલા વરરાજા અને પરણી રહેલી કન્યાએ પહેલા પરીક્ષા આપી પછી લગ્ન વિધિમાં ને મહત્વ આપ્યું
મેઘરજ કોલેજ ખાતે હાલ યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે તો બીજી બાજુ લગ્ન ની સીઝન જેમાં પરીક્ષા આપી રહેલાં વિધાર્થીઓમાંથી એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ના પરીક્ષા સાથે લગ્ન પણ હતા જેમાં બન્યે વિધાર્થીઓ એ પોતાની જીવની અંદર પરીક્ષા ને મહત્વ આપી ખાસ તેમના લગ્ન હોવા છતાં તેમણે પહેલા પરીક્ષા ને મહત્વ આપી સમાજમાં એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં આજે વરરાજા ની જાન આજે લગ્ન માટે જવાની હતી જેમાં વરરાજા પોતે વરરાજા ના પોષકમાં તૈયાર થઇ પરીક્ષા આપવા પોહ્ચ્યા હતા તો બીજી બાજુ કન્યા ના પણ લગ્ન હતા તો પણ પહેલા પરીક્ષાને મહત્વ આપી બન્યે પરીક્ષા આપવામાં પોહ્ચ્યા હતા
[wptube id="1252022"]