SINORVADODARA

ઝઘડિયાના નાનાવાસણા ગામેથી નીકળેલ ભાથીજી યુવક મંડળ નો પગપાળા સંઘ માલસર ગામે આવી પહોંચ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામના ભાથીજી યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષ ઉપરાંત ના સમયથી નાના વાસણા થી પાવાગઢ પદયાત્રા નુ ખુબ સુંદર આયોજન કરવામાં આવે છે.અને ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યું છે.ત્યારે તારીખ 1 જાન્યુઆરી ના રોજ સવારે નાના વાસણા થી નીકળેલ પગપાળા સંઘ શિનોર તાલુકાના માલસર બ્રિજ ખાતે આવી પહોંચ્યો હતો.આ પગપાળા સંઘ તારીખ 4 જાન્યુઆરી ના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચશે,નાના વાસણા થી નીકળેલ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button