GUJARATJUNAGADHKESHOD

નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રાષ્ટ્રવ્યાપી શુભારંભ પ્રસંગે કેશોદ તાલુકાના કોયલાણા ગામે આયોજિત કાર્યક્રમમાં ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા

કેશોદ તાલુકા કોયલાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેશોદ – ૮૮ વિધાનસભા સીટ ના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ સાહેબ  કેશોદ તાલુકા ભાજપ સંગઠન ના મહામંત્રીશ્રી શૈલેષભાઈ મકકા કેશોદ તાલુકા ભાજપ સંગઠન ના ઉપાધ્યક્ષશ્રી સિધ્ધરાજસિંહ રાયજાદા કેશોદ તાલુકા ભાજપ કિશાન મોરચાના ઉપપ્રમુખશ્રી હરદેવસિંહ રાયજાદા, મંત્રીશ્રી પ્રદયુમનસિંહ રાયજાદા કેશોદ તાલુકા યુવા ભાજપ મોરચા ના ઉપાધ્યક્ષશ્રી રામદેવસિંહ રાયજાદા કોયલાણા ભાજપના આગેવાન રામભાઈ વાજા કોયલાણા અને રેવદાૃ ગામના સરપંચશ્રીઓ. માધ્યમિક શાળા પ્રમુખશ્રી અને મંત્રીશ્રી કિષ્ના ગેસ એજન્સી ના માલિક હમીરભાઈ ભેડા કેશોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી પાથૅભાઈ ગઢવી સાહેબ તેમજ તાલુકા ના તમામ અધિકારીઓ , તલાટી કમ, આરોગ્ય વિભાગ ના ડોક્ટર્સ તેમજ સ્ટાફ, સ્કુલ ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને યુવા કાર્યકરો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

[wptube id="1252022"]
Back to top button