
10 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા ખાતે શ્રી આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તા. ૯ ઓગસ્ટના દિવસે ડબ્લ્યુ હાઇસ્કુલે થી જનજાગૃતિ મહારેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના આગેવાન ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી શહેરના મુખ્ય માર્ગો પર જનજાગૃતિ મહારેલી નીકળી હતી.આ માહિતી આપતાં વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યું હતું.
લિ વ
[wptube id="1252022"]









