GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા મિયાણા પોલીસે જપ્ત કરેલ કરોડથી વધુના દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કયૉ.

MALIYA (Miyana):માળિયા મિયાણા પોલીસે જપ્ત કરેલ કરોડથી વધુના દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કયૉ.

માળિયા પોલીસ દ્વારા ૨૭ પ્રોહીબીશનના ગુનામાં જપ્ત કરવામાં આવેલ ઈંગ્લીશ દારૂ અને બિયરની કુલ બોટલ નંગ ૪૯,૯૩૭ કીમત રૂ ૧,૦૫,૯૬,૩૯૪ ની કિમતનો જથ્થો માળિયા કોર્ટના હુકમ મુજબ માળિયાના જ્ખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જામીનમાં નાશ કરવામાં આવ્યો હતો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સંદીપકુમાર વર્મા તેમજ ઇન્ચાર્જ ડીવાયએસપી કે એ વાળા, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એન એ વસાવા તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી અધિકારી એચ જે ગોહિલની હાજરીમાં ૧ કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button