Oplus_0
29 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ ના મગરવાડા તિર્થસ્થાને કુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમારનો ભવ્યાતિભવ્ય દિક્ષા ગ્રહણ સમારોહ રવિવારે સંપન્ન થયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શ્રીમતી ફાલુબાઈ અમીચંદજી ઉમાજી શ્રીવંતા સોલંકી પરિવાર સિરોડી-અમદાવાદ-પુના દ્વારા કુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમાર દિક્ષા મહોત્સવ નું ત્રિ દિવસીય ભવ્યતા ભવ્ય દિક્ષા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીક્ષા મુહૂર્ત પ્રદાતા ગચ્છાધિપતિ એ.બી. શ્રીમદ વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. રાયન, વૃક્ષ અભિષિક્ત પં. પૂ. આચાર્ય દેવેશ તપગચ્છાધિપતિ શ્રીમદ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. , શ્રીમદ વિજય રવિરત્નસૂરીશ્વરજી મ.સા. , પૂ.શ્રી મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા. શ્રીમદ વિજય જયેશરત્નસૂરીશ્વરજી મ.સા., શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા. , પ.પૂ.યુ.બી.શ્રી વિજય ઉદયરત્નસૂરીશ્વરજી મ.સા. ,વિમલ ગચ્છાધિપતિઅ.ભ.શ્રીપ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા. આદિથાણા કલ્યાણ હાજરીમાં મગરવાડા યાત્રાધામના સ્થાપક પં. વર્તમાન ગાદીપતિ યતિશ્રી વિજય સોમજી મ.સા.,કલ્યાણ માતા વનપી.પી. ત્રિલોચનશ્રીજ હર્ષપૂર્ણાશ્રીજી મ.સા., મહાન તપસ્વી રત્ન સંયમપૂર્ણાશ્રીજી મ.સા., વિદુષી સા.શ્રી મુક્તિપ્રિયાશ્રીજી મ.સા.સહિત સાધુ ભગવંતો, સનાતન ધર્મ ના મહંતો,સંતો સહીત ભાવિકો ની ઉપસ્થિતકુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમારનો દિક્ષા મહોત્સવ સંપન્ન થયાં હતા.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.
Follow Us
Back to top button