નવયુગ વિદ્યાલય જંબુસરમાં ધોરણ 10- 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી મારગદર્શન કાર્યક્રમ યોજયો
નવયુગ વિદ્યાલય જંબુસરમાં “કુટુંબ કલ્યાણ ટ્રસ્ટ” ના શ્રી ધર્મેશભાઈ પાઠક અને શ્રીમતિ આરતીબેન દ્વારા દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી ખૂબ સુંદર રીતે કારકીર્દિ માર્ગ દર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા શિક્ષક શ્રી દાનાભાઈ મીરે ઉપસ્થિત મહેમાનોનું ” પ્રભાતના પુષ્પો ” પુસ્તકથી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના અંતે શ્રી ધર્મેશભાઈ પાઠકે શાળા સ્ટાફની કામગીરીથી પ્રભાવિત થઈ પ્રસંશા કરી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]