નારણ ગોહિલ લાખણી
ગુજરાત અને સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણા સ્રોત ગણી શકાય તેવા બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના વાસણા(વાતમ) ગામની વટ વૃક્ષ જેવી શોભામય શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના બાળ ટીમ
રાજપૂત રમીલાબેન,
રાજપૂત રિંકલબેન,
ગામીતી અંજલીબેન,
ગોહિલ પીના
બેન,
ગોહિલ ચંદ્રિકાબેન,
પરમાર નીરવકુમાર,
રબારી અરવિંદભાઈ,
ગોહિલ મહેશભાઈ,
ગોહિલ અમરતભાઈ,
રાજપૂત દિગ્વિજય,
રાજપૂત જીતેન્દ્રભાઈ,
રાજપૂત કૃપાલભાઈ,
રાજપૂત વિપુલકુમાર અને શાળા ના ભૂતપૂર્વ તેજસ્વી તારલાઓ શ્રી.કૈલાશકુમાર રાજપૂત,
શ્રી.જીતુભાઈ.પુરોહિત,
શ્રી.શૈલેષભાઈ ગોહિલ,
શ્રી.પ્રવિણસિંહ રાજપૂત, ના સાથ સહકાર થી રાષ્ટ્રીય કક્ષાના બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં વિષય ખેતી ના લગતા ખેડૂતો માટે પાક સંરક્ષણ તથા પાક ને વિવિધ આફતો સામે રક્ષણ આપીને વધુ માં વધુ પાક મેળવવા પ્રદૂષણ રહિત પર્યાવરણ ની જાળવણી સાથે કુદરતી સંસાધન ની મહતમ ઉપયોગ કરે સાથે અનેક પ્રશ્નો તથા વિવિધ યોજનાઓ લાભ મેળવી ને આ મોડલ માં કૃષિ રક્ષક કવચ નામ જેમાં સાચા અર્થ માં શ્રી.વાસણા(વાતમ) શાળા ના બાળકો વિહોલ ભવાનીસિંહ વિજયસિંહ તથા પુરોહિત મમતાબેન.ચેનાજી જેઓ રાજ્ય કક્ષા એ બહુ સારા પ્રતિભાવો રજૂ કરતાં ભારત સરકાર ના રાષ્ટ્રીય કક્ષા માં પ્રથમ પંસદગી થઈ જેમાં સેન્ટર શાળા ના સી.આર.સી શ્રી.વિહાજી.રાજપૂત, આચાર્ય શ્રી રમેશભાઈ તથા સ્ટાફ પરિવાર અને ખાસ વાસણા(વાતમ) ગામ ના સમગ્ર લોકો ના આશીર્વાદ થી બનાસકાંઠા જિલ્લા ડાયટ સલાહકાર શ્રી.એસ.એસ.નાગોરી સાહેબ
માર્ગદર્શક શ્રી.વિજયસિંહ.ચંદનસિંહ.વિહોલ પ્રયાસો થી રાષ્ટ્ર ના ખેડૂતો માટેના વિચારો આ પ્રોજેક્ટમાં વિવિધ તબક્કે લાભમય સાબિત થાય તે અનુસંધાને મોડલ ને હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ વાસણા(વાતમ) ગામ ભારતભર માં ગૌરવ મળે તેવી લાગણી જોવા મળી









