
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં બાર(વકીલ) એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવેલ હતી.જેમાં પ્રમુખ પદ માટે એડવોકેટ રમણભાઈ પી. લાખન ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.તેમજ ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ એસ.પરદેશી,મંત્રી તરીકે રાજેશભાઈ વાઘ, ખજાનચી તરીકે પંડિતભાઈ બાગુલ અને લાઇબ્રેરીયન તરીકે વંશિકાબેન ની સર્વાનુમતે વરણી કરવામાં આવતા સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..
[wptube id="1252022"]





