
૧૯-એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ
મુંદરા કચ્છ :- મુંદરા બસ સ્ટેશન પાછળ આવેલા સેન્ટર પોઇન્ટ કે જે સીટી સર્વે 3034/1,3034/2,3034/30,3034/31,3034/32 વાળી જગ્યા માં સેન્ટર પોઈન્ટ નામથી કોમ્પલેક્ષ બનાવવામાં આવેલ છે જેની બાંધકામ મંજૂરી વખતે આપેલ નકશા પ્રમાણે કામ ન કરી 100% બાંધકામ કરેલ છે અને 7 મિટર થી વધુ ની હાઈટ લઈ ગયેલ છે આમ સરકારી નીતિ નિયમોનું ઉલઘન કરી શરતો નું પાલન કરેલ નથી આથી વધારા નું બાંધકામ તાત્કાલિક ધોરણે દૂર કરી કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગણી સંજય બાપટે ચોફ ઓફિસર મુંદરા નગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનર રાજકોટ ને ઇ મેલ પાઠવી રજુઆત કરી હતી

[wptube id="1252022"]







