KUTCHMANDAVI

બિદડા થી આસંબીયા જતા રોડના સાઈડ સોલ્ડરો માં pwd માંડવી દ્વારા રોડ ના સાઈડ સોલ્ડરો ના ખાડા પૂરવામાં આવ્યા.

૨૧-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી કચ્છ :- બિદડા થી આસંબીયા જતા રોડ પર ૨-કિ.મીટર સુધીના રોડના સાઈડ સોલ્ડરો માં મોટા ખાડાઓ પડી જવાથી અવારનવાર નાના મોટા અકસ્માત થઇ રહયા હતા જેથી ભવિષ્યમાં ક્યારેય પણ ગંભીર અકસ્માત સર્જી શકાય તેવી શક્યતા હોવાથી, શિવસેના માંડવી તાલુકા પ્રમુખ અમિતભાઇ સંઘાર દ્વારા pwd માંડવી માં આ બાબતે રજુઆત કરવા માં આવી હતી, pwd માંડવી દ્વારા તાત્કાલિક ધોરણે રોડ ના સાઈડ સોલ્ડરોના ખાડા પુરવા કામ ચાલુ કરવા માં આવ્યું હતું, અમિતભાઇ સંઘાર દ્વારા pwd ના અધિકારીશ્રી કમલેશભાઈ તેમજ બિદડા ગ્રામ પંચાયત નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button