
૩૧-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ભુજ તાલુકાના માનકુવા ગામે કચ્છ મોરબીના સાંસદ શ્રી.વિનોદભાઈ ચાવડા તથા સર્વે ચાવડા પરિવાર દ્વારા કુળદેવી ચામુંડા માતાજીનું ૧૮મું પાટોત્સવ ઉજવાયો હતો આ ધાર્મિક પ્રસંગ નિમિત્તે ચાવડા પરિવારનાં વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને સાંસદ શ્રી.વિનોદભાઈ ચાવડા વતી થી સન્માન કરવામાં આવ્યું હતુ આ કાર્યકર્મ ને સફળ બનાવવા માટે શ્રી.નારાણભાઇ પ્રેમજીભાઈ ચાવડા (સરપંચશ્રી.દેશલપર.ગ્રામ.પંચાયત) શ્રી.લખમશિભાઈ ભીમજીભાઈ ચાવડા(પ્રમુખશ્રી.મંદિર સમિતિ) શ્રી.ભરતભાઈ અરજણભાઈ ચાવડા. શ્રી.હીરાભાઈ કારાભાઈ ચાવડા. શ્રી. વેલજીભાઈ સામતભાઈ ચાવડા. શ્રી.ઝવેરબેન ગોવિંદભાઈ ચાવડા(ચેરમેનશ્રી. સા.ન.સ. તા.પ.માંડવી) શ્રીમતી કોકિલાબેન મુકેશભાઈ ચાવડા(સરપંચશ્રી.કોટડા.ગ્રામ.પંચાયત) શ્રીમતી.વિમળાબેન અરવિંદભાઈ ચાવડા(સરપંચશ્રી. સિયોત.ગ્રામ.પંચાયત) તેમજ સર્વે ચાવડા પરિવારનાં લોકોએ જહેમત ઉઠાવી હતી.







