AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

વર્ષ 2023ને ગુજરાતમાં ઉષ્માભેર આવકાર્યું!

આખું વિશ્વ  નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતના મેગા સીટી જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ગોઆ અને ગુજરાતમાં પણ તેની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. એકબાજુ લોકો નવા વર્ષના સ્વાગત માટે ફેમીલી સાથે હોલી-ડે પર જતા હોય છે ત્યારે અમુક લોકો તેની ઉજવણી ઘર આંગણે જ કરતા હોય છે. વર્ષના પહેલા દિવસની શરૂઆત જ રવિવારથી થતી હોય ત્યારે તેની ઉજવણી વધારે ધામધૂમ પૂર્વક થઈ છે.  ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં લોકોએ ઉત્સાહભેર નવા વર્ષને વધાવ્યું હતું.
ગુજરાતમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગ પર ખાસ નજર રખાઈ હતી. આ સાથે મહિલાઓની સુરક્ષાને લઈને પણ ખાસ આયોજન કરાયું હતું. યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટેની વ્યવસ્થા કરી હતી . શી-ટીમની વ્યવસ્થા પોલીસ દ્વારા થઈ હતી. આ સાથે દારૂબંધી માટેની કડક અમલવારી પણ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button