
તા.૧૩.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેળા વિતરણ કરવામાં આવ્યા
સંજેલી તાલુકાના ઠાકોર ફળિયામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી કેજી 1/2 અને ધોરણ 1 થી 8 સુધી કાર્યરત છે.જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સભર પ્રવૃતિમય શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. સંજેલી તાલુકાના ઠાકોર ફળિયાના રહીશ શ્રી કિરીટસિંહ નાથુસિંહ ચૌહાણ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર મકવાણા તેમજ સ્ટાફ ગણ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]








