KUTCHMANDAVI

માંડવી તાલુકાના ભાજપ સંગઠન દ્વારા બિદડા મધ્યે સુરક્ષિત સ્થળે સ્થળાંતર થયેલા પરિવારોને ૨૦૦.કિલો કેરી નું વિતરણ કરવામાં આવ્યું.

15-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામમાં ઝુપડ પટી વિસ્તારમાં રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલા પરિવારને આજ રોજ માંડવી તાલુકા ભાજપ સંગઠન દ્વારા કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું કેઆ કેરી ના સખી દાંતા માંડવી તાલુકાના ભાજપના મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી તરફથી ૨૦૦.કિલો કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી,માંડવી તાલુકાના ભાજપના પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર, તાલુકા પંચાયત સદસ્ય જેક્શનભાઈ સંઘાર,તા.ભાજપ ઉપ પ્રમુખ દશુભા જાડેજા, કિશાન મોરચા ના પ્રમુખ લક્ષ્મીચંદ ભાઈ જોષી, કારોબારી ચેરમેન હરેશભાઈ રંગાણી, પ્રાથમિક શાળા આચાર્ય શ્રી ગંગાબેન પટેલ, શાળા નું સ્ટાફ,એસએમસી પ્રમુખ મામદભાઈ લાલોર, રમેશ મહેશ્વરી, મંગલ જોગી,ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button