
૨૪-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
રાપર કચ્છ :- રાપર શહેર મધ્યે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિસ્તારક, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે કાર્યશાળા માં રાપર મધ્યે માનનીય પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર.પાટીલ. સાહેબ નું વર્ચ્યુલ સંબોધન આપણાં રાપર વિધાનસભા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ઉપસ્થિત રહી સાંભળયુ આગામી વિસ્તારક કાર્ય અંગે માર્ગદર્શન મેળવ્યું.. આ પ્રસંગે જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત, નગર પાલિકા, જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ ,શહેર ભાજપ, અલ્પકાલીન વિસ્તારક, સહકારી ક્ષેત્ર નાં હોદેદારો, પદાધિકારીઓ, સદસ્યો અને સરપંચો, ઉપસરપંચો, સદસ્યો, બુથ પ્રમુખો,શક્તિ કેન્દ્ર સંયોજક, સક્રીય કાર્યકરો, રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી બપોર નું ભોજન પ્રસાદ સાથે લીધો હતો.








