KUTCHMANDAVI

બિદડા મફતનગર પં.પ્રા.શાળા નં-૨.મા ૭૫.માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી , ૨૬.જાન્યુ ૨૦૨૪ : માંડવી તાલુકાના બિદડા મધ્યે મફતનગર પં.પ્રા.શાળા નં -૨,માં આજ રોજ ૭૫ માં પ્રજાસત્તાક પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ૭૫મા પ્રજાસત્તાક દિન રોજ રાષ્ટ્રધ્વજ બિદડા ગામની દિકરી મિતલબેન વાઘજીભાઈ સંઘાર ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.હતું.શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ અને પધારેલા મહેમાનો વાલીઓ એ રાષ્ટ્રધ્વજ સામે ઝંડા ગીત અને રાષ્ટ્રીય ગીત ગાઈને સલામી આપી હતી,સાથે શાળા માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ માં અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી,૭૫માં પ્રજાસત્તાકદિન નિમિત્તે પધારેલા મહેમાનો ને શાળા ના આચાર્ય શ્રી રાજેશ સાહેબ શ્રી એ આવકાર્યા હતા.અને બિદડા ગામના સરપંચ શ્રી જયાબેન પ્રવીણભાઈ છાભૈયા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવતા મિતલબેન સંઘાર ને પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરાયા હતા.સાથે શાળા માં ગત વર્ષે સોટ ટકા હાજર દિવસ રહેલા વિધાર્થી ઓને પણ તાલુકા પંચાયત માંજી પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી તેમજ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રસીલાબેન દનિચા,ઉપ સરપંચ ગીરીશભાઈ ગોર, પંચાયત સદસ્ય જખુભાઈ મહેશ્વરી,નિલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ ના હસ્તે વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,આ રાષ્ટ્રીય અવસરે ઉપસ્થિત આગેવાનો સરપંચ શ્રી જયાબેન પ્રવીણભાઈ છાભૈયા,તા.પં.માજી પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી,ઉપ સરપંચ શ્રી ગીરીશભાઈ ગોર,બિદડા ન્યાય સમિતિ ચેરમેન શ્રી રસીલાબેન દનિચા, સદસ્ય જખુભાઈ મહેશ્વરી,નિલેશભાઈ પટેલ,પુનશીભાઈ વિંઝોડા, રમેશ પાયણ, લક્ષ્મીચંદ સંઘાર, જીતેન્દ્રભાઈ મારવાડા, ધનજીભાઈ કટુવા, વગેરે બિદડા ગામના આગેવાનો સાથે શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના વાલીશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા,

આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી મેનાબેન ઠાકર ના માર્ગદર્શન હેઠળ કલ્પનાબેન તથા શ્રીયાબેને સંભાળ્યું હતું.

૭૫માં પ્રજાસત્તાક દિને પધારેલા મહેમાન શ્રી સાથે વાલીગણ ને બિદડા પં.પ્રા.શાળા નં-૨.નુ શાળા પરિવાર દ્વારા શુભેચ્છા ઓ પાઠવી હતી,

[wptube id="1252022"]
Back to top button