
આસીફ શેખ લુણાવાડા
પી.એમ. બ્રાન્ચ શાળા નં. ૫,લુણાવાડા દ્વારા પ્રિ-વૉકેશનલ અંતર્ગત પ્રવૃતિનુ આયોજન કરાયું.
પી.એમ. બ્રાન્ચ શાળા નં. ૫,લુણાવાડા દ્વારા પ્રિ-વૉકેશનલ પ્રવૃત્તિ ૨૦૨૩-૨૪ અંતર્ગત મિનરલ વૉટર અને સોડા ફેક્ટરીની મુલાકાતનું આયોજન હેડટીચર હારીશભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.જેમા ૧૯૦ બાળકોએ સરકારશ્રી અને જી.સી.ઈ.આર.ટી.ના નિર્દેશાનુસાર આ રોજગારલક્ષી પ્રવૃત્તિનો લાભ ઉઠાવ્યો.બાળકો એ જાતે સોડા બનાવવાનો આનંદ માણ્યો.સાથે સાથે ખલીલ સર દ્વારા રસ્તામાં આવતા તળાવ અને વાવનું નિદર્શન કરાવી સામા. વિજ્ઞાનની સમજ આપી હતી.હિતેશભાઈ,બીપીનભાઈ,રીયાઝભાઈ,આસિફભાઈ, નયનાબેન, રમેશભાઈ એ સહકાર આપ્યો હતો. આ સુંદર કાર્યક્રમનું આયોજન નૉડલ ટીચર ખલીલભાઈ અને અમૃતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]