GIR SOMNATHGUJARATKODINAR

કોડીનાર ની હબીબિયા વિધાલયમાં વિશ્વ અહિંસા અને શાંતિ શાળા દિવસની ઉજવણી કરવામાં આવી.

પ્રકાશ મકવાણા
કોડીનાર

તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે કોડીનાર ની હબીબિયા વિદ્યાલયમાં નાના ભૂલકાઓને સમજાવાયું કે અહિંસા અને શાંતિનો શાળા દિવસ 30 જાન્યુઆરીએ વિશ્વભરની શાળાઓમાં ઉજવામાં આવેછે.જેનો હેતુ બાળકોમાં શાંતિવાદી વિચારધારા લાવવા નાઓ અને શાંતિ ફેલાવાનો.તેમજ બાળકોને કાનૂની જાગૃતિ અને તેની ઉપયોગીતા અને જરૂિયાત વિશે સમજવાયું. તેમજ લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન સભ્ય મિરાજ કાજી શાળાના આચાર્ય ગફાર સમા હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button