DHRANGADHRAGUJARATSURENDRANAGAR
ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જતનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
પર્યાવરણ અને જનજીવન એક બીજા સાથે જોડાયેલા છે.

તા.05/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પર્યાવરણ અને જનજીવન એક બીજા સાથે જોડાયેલા છે.
વર્તમાન સમયમાં મનુષ્ય જાત પ્રકૃતિ જતન પ્રત્યે પોતાની નૈતિક ફરજો ભૂલીને સ્વાર્થી બની ગઈ છે જેના વધુને વધુ વિકટ પરિણામ હાલ જોવા મળી રહ્યા છે ત્યારે વન અને પર્યાવરણ પ્રકૃતિ જતનની હાંકલ શરુ કરાઈ છે ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન સ્ટાફ બળવંતસિંહ, પ્રતાપસિંહ, સરફરાજભાઈ મલેક, બીજરાજસિંહ, સહીત દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જતનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને ધ્રાંગધ્રા પંથકનાં સીટી પોલીસ સ્ટેશન વિસ્તારને વૃક્ષો વાવીને હરિયાળું બનાવવાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા પંથકનાં અનેક લોકોને વૃક્ષારોપણ બાબતે જાગૃત થઇ ધ્રાંગધ્રા સીટી અને તાલુકાને હરિયાળો બનાવવાની નેમ લીધી હતી.
[wptube id="1252022"]





