
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ તા – ૦૭.માર્ચ : શ્રી સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક શાળા આડેસરમાં તા ૦૫/૦૩/૨૦૨૪ ના રોજ ઘો–૧૨ના વિધાર્થીનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. બાળકોને HSC બોર્ડ ૫રીક્ષાની શુભેષાઓ પાઠવવા ગામમાંથી અગ્રણી હાજરી આપી અને બાળકોને શુભેષાઓ પાઠવી હતી. જેમા ગામમાંથી જિલ્લા પંચાયત સદસ્ય ભગાભાઇ આહિર, પ્રભુભાઇ CRC ભરતભાઇ તથા અન્ય આગેવાને ઉપસ્થીત રહી શાળાના બાળકોને આશિર્વાદ આ૫ શુભેષાઓ પાઠવી. બાળકો રિષિપ્ટ અને વેલકમ કિટનું વિતરણ આગેવાનેા હસ્તે કરાવામાં આવ્યુ.

[wptube id="1252022"]









