KALOL(Panchamahal)PANCHMAHAL

કાનોડ ગામમા મારૂતિ યુવક મંડળ દ્વારા હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા.સમગ્ર કાલોલ તાલુકામાં ઊજવણી.

તારીખ ૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના કાનોડ ગામે મારૂતી યુવક મંડળ દ્વારા હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે કાનોડ ગણેશ ટેકરી નાં મંદીરે થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી છેલ્લા ઘણા સમયથી શોભાયાત્રા નું આયોજન કરાયું હતુ યજ્ઞ તેમજ સુંદરકાંડ પણ કરવામાં આવેલ રાષ્ટ્ર ની ધાર્મીક ને નાના ગામડા સુધી પહોચી છે તેવો અહેસાસ થાય તે માટે યુવાધન હમેશા તત્પર રહે છે મારૂતિ યુવક મંડળ દ્વારા હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા ગામના તમામ ગલી મહોલ્લા માં કાઢી સમગ્ર વાતાવરણ રામમય બનાવી દીધુ હતુ.કાલોલ તાલુકામાં કાલોલ નગર મા પણ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ મંદીર માં હવન અને પૂજા વિધી યોજાઈ હતી આરએસએસ દ્વારા બટુક હનુમાનજીના મંદિરે યજ્ઞ તેમજ હનુમાન ચાલીસાનાં પાઠ કરવામા આવ્યા હતા. રોકડનાથ હનુમાનજીના મંદિરે ભવ્ય દર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કાતોલ ગામે સુંદરકાંડ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button