GUJARAT
જંબુસર તાલુકાના કાવા ગામે ઘરમાં આગ નાં બનાવ ને લય જબુસર આમોદ ધારાસભ્ય ડી.કે.સ્વામીજી એ મુલાકાત લીધી

જંબુસર તાલુકાના કાવા ગામ મા વૃદ્ધ ના ઘરમા આગ લાગતા ઘર અને ઘરની તમામ વસ્તુ કપડા અનાજ તિજોરી વાસણ જેવીઅનેક વસ્તુ બળી ખાખ થઈ ગઈ જંબુસર આમોદ ધારાસભ્ય ડી.કે.સ્વામીજી તથા તાલુકા પંચાયત ના પ્રમુખ ભોલાભાઈ મહામંત્રી પીંટુંભાઈ આગેવાન ધીરજ ભાઈ સંજયસીહ ,પ્રતાપભાઇ ,દિનેસભાઈ ,અસરગ્રસ્ત વૃદ્વ વડીલની મુલાકાત લઇ અધિકારી ને તાત્કાલીક સહાયઆપવા સૂચના આપી.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





