DAHOD

ઝાલોદ નગરના વિધાર્થીએ જેઇઇ મેઇનમાં 99.19%ile લાવી સમાજ તેમજ નગરનું ગૌરવ વધાર્યું

તા.૩૦.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ નગરના વિધાર્થીએ જેઇઇ મેઇનમાં 99.19%ile લાવી સમાજ તેમજ નગરનું ગૌરવ વધાર્યું

ધ્રુવ અગ્રવાલ દેશની અગ્રણી ઈજનેરી કોલેજો માં પ્રવેશ માટે લેવાતી પરીક્ષામાં સારા પરસેન્ટાઇલ લાવી ઝળક્યો  દેશની મોટી મોટી ઈજનેરી કોલેજોમા પ્રવેશ માટે જેઇઇ મેઇન દ્વારા 29-04-2023 શનિવારના રોજ રિઝલ્ટ જાહેર કરવામાં આવેલ હતું. ઝાલોદ નગરનો વિધાર્થી ધ્રુવ અગ્રવાલ મધ્યપ્રદેશના બુરહાનપુર ખાતે અભ્યાસ કરે છે. મધ્યપ્રદેશની મેક્રો વિઝન એકેડમીમાં અભ્યાસ કરતા 99.19%ile લાવી તેણે પરિવાર , સમાજ તેમજ નગરનું ગૌરવ વધાર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button