
નાગલધામ ખાતે આજરોજ સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા એક સ્નેહ મિલન યોજાયું હતું જેમાં સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યાપ વધારવો અને સામાજિક ઉત્થાનથી વ્યસન મુક્તિ અને તેની જાગૃતતા લાવી યુવાનો વધુમાં વધુ તેમાં જોડાઈ અને આજના સમયની માંગ છે તે સમૂહ લગ્ન તો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન તથા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સમુહ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી જે ૨૭/૨/૨૦૨૪ ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે જેમાં આશરે નેવું થી સો નવદંપતીઓ ભાગ લે તેવી આશા સાથે એ મુજબ ના આયોજન ને ધ્યાનમાં રાખીને ને કરવામાં માટે સમુહલગ્ન સમિતિ પ્રમૂખ અને સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ પ્રમુખ અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ની હાજરી માં આ સ્નેહ મિલન સંપન્ન કરવા આવેલ
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









