ANJARGUJARATKUTCH

મન કી બાત માં મોદીજીએ રાષ્ટ્ર માટે તેમના નિર્ધારિત ઉમદા લક્ષ્યો ને પરિપૂર્ણ કરવાનું આપેલું આહવાન સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

27-ઓગષ્ટ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ

અંજાર કચ્છ :- અંજાર શહેર ખાતે બુથ નંબર.૧૯૨ માં દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જીના કાર્યક્રમ ‘મન કી બાત’ પ્રસંગે કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભા.જ.પા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચન્દ, મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, અંજાર શહેર ભા.જ.પા ના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર મિત્રો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહી ‘મન કી બાત’ સાંભળી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button