GUJARATNAVSARI

પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત મળતી સહાય દ્વારા હું ખેતી વધુ સારી રીતે કરી શકુ છુ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મારું નામ મલ્હારભાઇ ભાણાભાઇ પટેલ છે. હું નવસારી તાલુકાના કસ્બાપાર ગામનો રહેવાસી છું.  હું ખેતી સાથે સંકળાયેલો છું. મને પ્રધાનમંત્રી  કિસાન સન્માનનિધિ યોજનામાં લાભ લીધો છે. જેમાં મને વર્ષ રૂા.૬૦૦૦/-  મળે છે. આ રકમ હું ખેતીના પાકોની માવજત તથા જરૂરી ઓજારો ખરીદવા માટે ઉપયોગ કરું છે. જે મને ખૂબ મદદરૂપ થાય છે. જે માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છે. હું મારા જેવા અન્ય ખેડૂત મિત્રોને પણ આ યોજનાની જાણકારી આપી લાભ લેવા વિનંતી કરૂ છુ.

[wptube id="1252022"]
Back to top button