RAJKOTRAJKOT CITY / TALUKO

ભાજપ મહિલા કોર્પોરટરની જગ્યાએ પતિ પોતે કોર્પોરેટર હોવાનો ઉલ્લેખ કરતા પોલીસ ફરીયાદ

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનું કાવતરૂ સામે આવ્યું છે. વોર્ડ નં.6માં પત્નિની જગ્યાએ પોતે કોર્પોરેટર હોવાનો ઉલ્લેખ કરતા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. અગાઉ ભ્રુણ મળી આવવાની ઘટના બાદ કવાભાઇ ગોલતરેએ પોતાને કોર્પોરેટર દર્શાવી ફરીયાદ નોંધાવી હતી.

[wptube id="1252022"]
Back to top button