
૧૨-જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- કચ્છ જિલ્લા ના આપના જાગૃત પ્રમુખ સંજય બાપટ એ આજ રોજ પશ્ચિમ કચ્છ ના મુંદરા કન્ટ્રોલ રૂમ ની મુલાકાત લીધી હતી અન્ય કન્ટ્રોલ રૂમો પર પણ જીલ્લા ના હોદેદારો ને મોકલી આફત સામે બાથ ભરવા ની તૈયારી સાથે તંત્ર ને સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી આ તાકાત છે સાહેબ કેજરીવાલ જી ના સૈનિકો ની સામે થી જઈ તંત્ર ને ખાત્રી આપ્યા ના મેસેજ વાયરલ થતા સતા પક્ષ પણ સફાળું જાગૃત થયું હોય એમ તાત્કાલિક મીટીંગ બોલાવી પડી હતી અમે રાજનીતિ કરવા નહી બદલવા આવ્યા છીએ તેવું જણાવ્યું હતું.

[wptube id="1252022"]







