GUJARATMULISURENDRANAGAR
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યાં હતાં.

તા.07/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આજરોજ આપના નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કેજરીવાલજીના સમર્થન માં સુરેન્દ્રનગર જિલ્લાના વેલાળા ગામે અન્નદાતા અનશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને કેજરીવાલજીને સમર્થન જાહેર કર્યું હતું સાથે જ આગામી દિવસોમાં જરૂર પડે તો સડક પર ઉતારવાનો ખેડૂતોએ હુંકાર કર્યો હતો આ તકે અમૃતભાઈ મકવાણા, અશોકભાઈ મકવાણા, સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]





