
1-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
ભદ્રેશ્વર મુન્દ્રા કચ્છ : – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રેશ્વર ખાતે મ.પ.હે.વ. તરીકે ફરજ બજાવતા ઇન્દ્રજીત પંડ્યાની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા, એસ. પી. જાડેજા, જમનાદાસ મહેશ્વરી, વિજયસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટીયા તેમજ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા તેમના કામની પ્રશંસા કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]









