
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-07 મે : કચ્છમાં મતદાન કરવા માટે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો,૩-ભુજ વિધાનસભા મતદાન વિભાગના, ભુજના ઑલફ્રેડ હાઇસ્કૂલ ખાતે, મતદાન મથક નંબર ૧૬૯ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ મતદાન કર્યું હતું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.લોકશાહીના પર્વને ઉજવવા માટે મતદાન મથકો ખાતે વહેલી સવારથી લોકોએ ભાગ લીધો હતો.

[wptube id="1252022"]









