એક જ દિવસ બાકી, તૈયાર રહે ગુજરાતીઓ 7 મેએ વોટ કરવા જાઓ તો મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC સાથે રાખો. સાથે અન્ય 12 દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપેલ જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળનું હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, NPR અન્વયે RGI દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ જેવા દસ્તાવેજો સામેલ છે.
રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ – 9879011934
[wptube id="1252022"]





