GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર રહેમત નગરમા ગંદુ પાણી વિતરણ થતાં જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી કાર્યવાહીની માંગ

તા.01/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 11 માં રહેતા મુસ્લિમ પરિવારની બહેનોમાં સર્જાયો કપડાટ છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભરતી હોવાની સમસ્યાને લઈ અને સુરેન્દ્રનગર શહેરના જાગૃત નાગરિક એવા કમલેશભાઈ કોટેચાને સાથે રાખી અને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે અવાર નવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતું એનું પણ રહેમત નગરમાં રહેતી બહેનોએ જણાવ્યું છે અને નવા નવા આ અંગેની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં નગરપાલિકા નિષ્ફળ નિવૃત્તિ હોવાનું પણ જણાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સાથે ગટરની લાઈન ભળી જવાના કારણે દુર્ગંધ અને ગટર વાળું પાણી નળમાં આવતું હોવાની રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારમાં રોગચાળો પણ ફેલાવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તાત્કાલિક અસરથી પાણીની લાઈન અને ગટરની લાઈન ચેક કરી અને વ્યવસ્થિત કરવા માટેની માંગણી રહેમત નગર વોર્ડ નંબર 11ની બહેનો દ્વારા કરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button