BANASKANTHADHANERAGUJARAT

ધાનેરા તાલુકાના માલોત્રા ગામે વડેચી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું

“ધાનેરા..

ધાનેરા તાલુકાના માલોત્રા ગામે વડેચી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું

ડાયરામાં સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર અનેક કલાકાર હાજર રહ્યા હતા

એમાં ઉપસ્થિત ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ . પી આઈ એ ટી પટેલ સાહેબ ધાનેરા માર્કેટ યાર્ડ ચેરમેન પણ હાજર રહ્યા હતા સહિત ભાજપ માં આગેવાનો હાજર રહ્યા ..

ગામ ના સરપંચ પણ હાજર રહ્યા હતા અનેક ગૌશાળા મહારાજો પણ હાજર રહ્યા હતા

ધાનેરા તાલુકાના ના લોકો અને ગ્રામજનો પણ ડાયરામાં હાજર રહ્યા હતા

અહેવાલ માસુંગ ચોધરી ધાનેરા બનાસકાંઠા”

[wptube id="1252022"]
Back to top button