BANASKANTHADHANERAGUJARAT
ધાનેરા તાલુકા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી ધાનેરા તાલુકાના નેનાવા ગામની માધ્યમિક શાળા ખાતે કરવામાં આવી છે
“ધાનેરા તાલુકા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી ધાનેરા તાલુકાના નેનાવા ગામની માધ્યમિક શાળા ખાતે કરવામાં આવી છે
આજે સમગ્ર દેશમાં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ધાનેરામાં પણ ઠેર ઠેર જગ્યા પર ખૂબ જ ઉત્સાહ સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધાનેરા તાલુકા કક્ષાની ઉજવણી ધાનેરા તાલુકાના નેનાવા ગામની માધ્યમિક શાળા ખાતે રાખવામાં આવી હતી
એમાં પોલીસ સ્ટાફ અને sdm સાહેબ મામતદારશ્રી અને ભાજપ કોંગ્રસના અગ્રણીઓ. પણ હાજર રયા હતા..
લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે તિરંગાને સલામી આપી સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી. શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને આવનાર મહેમાનોનું પણ ઉત્સાહિત શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું”
અહેવાલ માસુગ ચોધરી ધાનેરા બનાસકાંઠા
[wptube id="1252022"]









